Menu
img
om-iocn

પુસ્તક

પ્રસ્તાવના

વાચક મિત્રો અને સાધક મિત્રો, પૂજ્ય સંતશ્રી ૐઋષિ પ્રિતેશભાઇ શ્રેષ્‍ઠતમ આધ્યાત્મિક ઉંચાઇ અને અવસ્‍થા પ્રાપ્‍ત સમર્થ સિદ્ધપુરુષ હોવાની સાથોસાથ એક અદભુત કવિ અને ઉત્‍કૃષ્‍ઠ લેખક પણ છે.

આ પુસ્‍તકમાં પૂજ્ય સંતશ્રી ૐઋષિએ આત્‍મખોજનાં પથ પર નીકળેલાં સાધક યાત્રીઓ માટે જરૂરી એવું તમામ આધ્યાત્મિક માર્ગદર્શન અને સચોટ પથ પ્રદર્શન કર્યું છે. જીવનનાં વિવિધ અંગોનો - રંગોનો - વિષયોનો તલસ્‍પર્શી અભ્‍યાસ કરી, કઇ રીતે એને સકારાત્‍મક સ્‍વરૂપે સ્‍વીકારી, આચરણમાં ઉતારી પરમાત્‍મા તત્‍વ સુધી પહોંચાડનાર આત્‍મખોજનાં પથ પર પાથેય બનાવવો એનો વિશદ વિસ્‍તાર પૂજ્ય સંતશ્રી ૐઋષિએ આ પુસ્‍તકમાં કર્યો છે.

લાખો લોકોનાં અંધકારમય જીવનનો ઉજાસ બનનાર પૂજ્ય સંત શ્રી ૐઋષિ પ્રિતેશભાઇનો આ પ્રયાસ આત્‍મખોજનાં પથિક સાધકો માટે એમની પરમાત્‍મતત્‍વ પ્રાપ્ત‍િની મંજીલ સુધી પહોંચાડવામાં સહાયભુત નિવડશે એવી અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે.......

|| ૐ નમઃ ||

Note - Please fill up Enquiry Form for purchase Books. Click Here

DownLoad Our iPhone and
Android Apps Today !