Menu
img
om-iocn

બાળ પ્રવૃત્તિ

..:: બાળ પ્રવૃત્તિ ::..

સેવા સમર્પણ ફાઉન્ડેશન આયોજીત અને પ્રેરણાસ્ત્રોત પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇનાં માર્ગદર્શન અને તેમનાં આશીર્વાદ નિશ્રામાં ॐકાર સંપ્રદાય શક્તિપીઠ આશ્રમ પર તારીખ 29-30, એપ્રિલ અને 1 મે, 2013 નાં રોજ બાળકો માટે ॐ યોગ તથા બાળકોની કૌશલ્યતા બહાર આવે, આત્મવિશ્વાસ વધે એવી જુદી જુદી પ્રવૃત્તિઓ માટેનો એક નિઃશુલ્ક વર્કશોપ રાખવામાં આવેલ. જેમાં 70 થી વધુ બાળકોએ લાભ લીધેલ.

DownLoad Our iPhone and
Android Apps Today !