Menu
img
om-iocn

ધાબડા વિતરણ

..:: ગરીબોને ધાબડા વિતરણ ::..

સેવા સમર્પણ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ॐકાર સેવાદળ આયોજીત અને પ્રેરણાસ્ત્રોત પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇનાં માર્ગદર્શનથી કડકડતી ઠંડીમાં ઠુંઠવાતા ગરીબ લોકોને જીવદયા હેતુથી તારીખ 4-1-2014, શનિવારનાં રોજ અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં ધાબડાનું વિતરણ કરવામાં આવેલ.

DownLoad Our iPhone and
Android Apps Today !