Menu
img
om-iocn

નેત્ર ચિકિત્સા

..:: નિઃશુલ્ક નેત્ર ચિકિત્સા કેમ્પ ::..

સેવા સમર્પણ ફાઉન્ડેશન આયોજીત નિઃશુલ્ક નેત્ર ચિકિત્સા કેમ્પ 21 એપ્રિલ, 2012 શનિવારનાં રોજ વાસન આઇ કેર હોસ્પિટલ, લો ગાર્ડન,અમદાવાદ ખાતે રાખવામાં આવેલ. આ કેમ્પ પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો જેમાં તેમની સાથે અન્ય સહયોગીઓ હાજર રહ્યા હતા. આ કેમ્પમાં 250 વ્યક્તિઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી હતી.

DownLoad Our iPhone and
Android Apps Today !