Menu
img
om-iocn

જીવદયા મહાઅભિયાન

..:: જીવદયા મહાઅભિયાન ::..

સેવા સમર્પણ ફાઉન્ડેશનનાં મેનેજીંગ ટ્રસ્ટી તથા ॐકાર સંપ્રદાયનાં આર્ષદ્રષ્ટા અને સ્થાપક ॐઋષિ પ્રિતેશભાઇ દ્વારા “જીવદયા મહાઅભિયાન” નાં પ્રારંભે અબોલ પક્ષીઓ માટે માર્ચ થી જૂન મહિના સુધી ચણ અને પાણીનાં કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. બહુજન સમાજ જીવદયા વધુ પાળતો થાય તે હેતુથી બધું જ તદન ફ્રી આપવામાં આવે છે.

“જીવદયા એટલે મોક્ષમાર્ગ” શાસ્ત્રનાં આ સનાતન સત્ય પર ચાલી અબોલ પશુ-પક્ષીઓની સેવા, સહાયતા અને સારવાર મનુષ્યને આત્મસંતોષ સાથે પુણ્ય કમાવવાની તક આપે છે. એમને શાતા આપવી એ આપણી નૈતિક ફરજ છે. જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર પણ જીવદયા પ્રવૃત્તિ કરવા માટેની ખાસ ભલામણ કરે છે. તેનાથી ધંધો-રોજગાર સારા ચાલે છે.

DownLoad Our iPhone and
Android Apps Today !