Menu
img
om-iocn

ॐકાર મહામાંગલિક

..:: ॐકાર શ્રી શુભલક્ષ્મી મહામાંગલિક ::..

મંત્રયુગપરિવર્તક પ. પૂ. સંતશ્રી ॐઋષિ પ્રિતેશભાઇની પ્રત્યક્ષ નિશ્રામાં દર મહિને ॐકાર શ્રી શુભલક્ષ્મી મહામાંગલિક રાખવામાં આવે છે. જેમાં પૂજ્ય ॐઋષિ દ્વારા અમૃતવાણી, ॐ શ્રી લક્ષ્મીચક્ર યંત્રની મંત્રપૂજા અને મનોકામના સિદ્ધિ માટે મંત્રશક્તિપાત આપવામાં આવે છે તેમજ અદભૂત સિદ્ધ વાદતમંત્રોનાં ઉચ્ચારણો વિન્દમ સિદ્ધિથી આપની ઓરામાં જાગ્રત કરવામાં આવે છે. પૂજ્ય ॐઋષિનાં સાનિધ્યમાં મહામાંગલિકનો લાભ લેવા વિશાળ ભક્તવૃંદ ઉમટી પડે છે.

તારીખ 29 એપ્રિલ, 2014 મંગળવારનાં રોજ ટાઉનહોલ, અમદાવાદ ખાતે યોજાયેલ ॐકાર શ્રી શુભલક્ષ્મી મહામાંગલિક

તારીખ 25 મે, 2014 રવિવારનાં રોજ ટાઉનહોલ, અમદાવાદ ખાતે યોજાયેલ ॐકાર શ્રી શુભલક્ષ્મી મહામાંગલિક

તારીખ 13 જુલાઇ, 2014 રવિવારનાં રોજ સર સયાજીરાવ નગરગૃહ, બરોડા ખાતે યોજાયેલ ॐકાર શ્રી શુભલક્ષ્મી મહામાંગલિક

તારીખ 14 સપ્ટેમ્બર, 2014 રવિવારનાં રોજ ટાઉનહોલ, જૂનાગઢ ખાતે યોજાયેલ ॐકાર શ્રી શુભલક્ષ્મી મહામાંગલિક

DownLoad Our iPhone and
Android Apps Today !