Menu
img
om-iocn

ॐકાર હીલીંગ

ॐઋષિ પ્રિતેશભાઇને થયેલ દિવ્ય તેજોમય અનુભૂતિનાં આવિષ્કારથી અને ઇશ્વરીય આશીર્વાદથી ॐકાર હિલીંગ ટ્રીટમેન્ટ નિઃશુલ્ક કરાવવામાં આવે છે.

આ ઉપરાંત સકારાત્મક ઊર્જાનાં સંચાર માટે ॐકાર ચાલીસા રટણની સાથે વિશેષ મંત્રશક્તિ અને ॐકાર એનર્જી હીલીંગ પણ નિઃશુલ્ક કરાવવામાં આવે છે. આપ આત્મકલ્યાણ તથા મોક્ષની દિશામાં આગળ વધી શકો એ જ અમારી ઇશ્વરને પ્રાર્થના છે. આધ્યાત્મિક રસ્તા પર જે લોકો આગળ વધવા માંગતા હોય તેમજ ॐકાર સંપ્રદાય સાથે જોડાવવા માંગતા હોય એવા જ્ઞાની લોકોને ॐકાર સંપ્રદાયની સેવાકીય અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં જોડાવવાનું આમંત્રણ છે.

..:: ॐકાર હીલીંગ માટેનું સ્થળ ::..

ॐકાર સંપ્રદાય શક્તિપીઠ આશ્રમ

સેવા સમર્પણ ફાઉન્ડેશન

(Trust Reg. No. E/18590/Ahmedabad) Under 80-G Tax Free (5313-09-10)

Trust Reg. No. 170 (b) (1) (A) (vi) Form 990/990-EZ/990-N-USA

  • 001, ગ્રાઉન્ડ ફ્લોર, આંગી એપાર્ટમેન્ટ, અન્નપૂર્ણા પાર્ટી પ્લોટ સામે,
    અશોકનગરની બાજુમાં, નવા વિકાસ ગૃહ રોડ, પાલડી, અમદાવાદ-380007.
  • ફોન નં. : 079-26612507, 26612508
    મોબાઇલ : +91 9429208997, 8758999297, 9376334289, 9998335327
  • Email : omkarsampraday@gmail.com

DownLoad Our iPhone and
Android Apps Today !