Menu
img
om-iocn

ઘરડાઘરમાં પ્રવૃત્તિ

..:: ઘરડાઘરમાં પ્રવૃત્તિ ::..

તારીખ 28-10-2013, રવિવારનાં રોજ સેવા સમર્પણ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ॐકાર સેવાદળ આયોજીત અને પ્રેરણાસ્ત્રોત પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇનાં માર્ગદર્શનથી બદરખા (તા.ધોળકા, જી. અમદાવાદ, ગુજરાત) ઘરડાઘરમાં રહેતા વૃદ્ધોને જીવદયા અને સેવાકીય હેતુથી નિઃશુલ્ક મેડીકલ કીટનું વિતરણ કરવામાં આવેલ તેમજ તેઓ માટે ભોજનનું પણ આયોજન કરેલ.

તારીખ 28-10-2013, રવિવારનાં રોજ સેવા સમર્પણ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ॐકાર સેવાદળ આયોજીત અને પ્રેરણાસ્ત્રોત પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇનાં માર્ગદર્શનથી કાશિન્દ્રા (તા.ધોળકા, જી. અમદાવાદ, ગુજરાત) ઘરડાઘરમાં રહેતા વૃદ્ધોને જીવદયા અને સેવાકીય હેતુથી નિઃશુલ્ક મેડીકલ કીટનું વિતરણ કરવામાં આવેલ તેમજ તેઓ માટે ભોજનનું પણ આયોજન કરેલ.

તારીખ 26-01-2014, રવિવારનાં રોજ સેવા સમર્પણ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ॐકાર સેવાદળ, કચ્છ દ્વારા આયોજીત અને પ્રેરણાસ્ત્રોત પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇનાં માર્ગદર્શનથી અંજાર ઘરડાઘરમાં (કચ્છ, ગુજરાત) રહેતા વૃદ્ધોને જીવદયા અને સેવાકીય હેતુથી તેઓ માટે ભોજનનું આયોજન કરેલ.

DownLoad Our iPhone and
Android Apps Today !