Menu
img
om-iocn

ભોજન વિતરણ

..:: ભોજન વિતરણનું સેવાકાર્ય ::..

તારીખ 28 ઓક્ટોબર, 2013, રવિવારનાં રોજ સેવા સમર્પણ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ॐકાર સેવાદળ આયોજીત અને પ્રેરણાસ્ત્રોત પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇનાં માર્ગદર્શનથી શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જનરલ હોસ્પિટલમાં (તા.ધોળકા, જી. અમદાવાદ, ગુજરાત) સારવાર લઇ રહેલ તમામ દર્દીઓને સેવાકીય હેતુથી ફળોનું વિતરણ કરવામાં આવેલ.

તારીખ 26 જાન્યુઆરી, 2014, રવિવારનાં રોજ સેવા સમર્પણ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ॐકાર સેવાદળ, કચ્છ દ્વારા આયોજીત અને પ્રેરણાસ્ત્રોત પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇનાં માર્ગદર્શનથી કરૂણા વિહાર કન્યા સદન (આદિપુર, કચ્છ, ગુજરાત) માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને ભોજન આપવામાં આવેલ.

તારીખ 16 ફેબ્રુઆરી, 2014, રવિવારનાં રોજ સેવા સમર્પણ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ॐકાર સેવાદળ આયોજીત અને પ્રેરણાસ્ત્રોત પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇનાં માર્ગદર્શનથી અમદાવાદનાં અલગ અલગ વિસ્તારમાં ગરીબોને ભોજનમાં ખીચડીનું વિતરણ કરવામાં આવેલ.

DownLoad Our iPhone and
Android Apps Today !