Menu
img
om-iocn

બ્લડ ડોનેશન કેમ્પ

..:: બ્લડ ડોનેશન કેમ્પ ::..

સેવા સમર્પણ ફાઉન્ડેશન આયોજીત અને પ્રેરણાસ્ત્રોત પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇની નિશ્રામાં તથા રૂપકંવર વિદ્યાદેવી ચેરીટેબલ ટ્રસ્ટ (પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇનાં ભક્ત પી. સી. જૈનનાં સૌજન્યથી) નાં ઉપક્રમે તા.4-8-2013, રવિવારનાં રોજ કોમન પ્લોટ, શરણમ-5, સેટેલાઇટ, અમદાવાદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને પથરી, હરસની આયુર્વેદિક નિઃશુલ્ક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં 108 લોકોએ રક્તદાન કરેલ અને 50 થી વધુ લોકોએ નિઃશુલ્ક આયુર્વેદિક સારવારનો લાભ લીધેલ. આ કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે જીતુભાઇ (જેડ બ્લ્યુ) તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા

સેવા સમર્પણ ફાઉન્ડેશન આયોજીત અને પ્રેરણાસ્ત્રોત પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇની નિશ્રામાં તથા શ્રી ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ તેમજ લાયન્સ, ક્લબ, ખંભાતનાં સહયોગથી તા.14-8-2013, બુધવારનાં રોજ શ્રી બી. ડી. રાવ કોલેજ કેમ્પસ, ખંભાત ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં 50 લોકોએ રક્તદાન કરેલ. જેમાં મુખ્ય મહેમાન તરીકે ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળનાં ચેરમેનશ્રી બી. ડી. રાવ તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

સેવા સમર્પણ ફાઉન્ડેશન આયોજીત અને પ્રેરણાસ્ત્રોત પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇનાં પ્રાગટ્ય દિને એટલેકે તા.8/2/2014, શનિવારનાં રોજ ભુજ-કચ્છ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં 20 લોકોએ રક્તદાન કરેલ. આ શુભદિવસે પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇની પ્રેરણાથી ॐકાર સેવાદળ (કચ્છ) નાં કાર્યકર્તાઓએ ખૂબ જ સક્રિય રહીને આ સેવાકાર્ય કરેલ.

DownLoad Our iPhone and
Android Apps Today !